અસહ્ય ગરમીને લીધે શિક્ષણ વિભાગે શાળાઓ માટે ગાઈડલાઈન જાહેર કરી
હીટવેવથી ડરવાની નહિ પણ, નાગરીકોમાં જાગૃતિ જરૂરીઃશિક્ષણ રાજ્યમંત્રી શાળાઓ પોતાની રીતે સમયમાં ફેરફાર કરી શકશે ગરમીમાં શાળાના મેદાનમાં ખેલકૂદની પ્રવૃતિઓ કરી શકાશે નહિ અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનતો જાય છે. ત્યારે હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે, પ્રાથમિક શાળાના બાળકો સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”નો શિકાર ન […]