ગુજરાત 1992ના હુલ્લડમાં ઘાયલ વ્યક્તિને કોર્ટ 25 વર્ષ બાદ 49 હજાર રુપિયાનું વળતર આપવાની કરી જાહેરાત
1992ની લડાઈમાં ઘાયલને હમણા મળ્યું વળત કોર્ડે ઘાયલ વ્યક્તિને 49 હજારના વળતરની જા્હેરાત કરી અમદાવાદ – વર્ષ 1992મા થયેલા હુલ્લડની તસ્વીરો આજે પણ લોકોની આંખો સામે તરી આવે છે.ગુજરાત અમદાવાદ 1992 કોમી રમખાણોનો શિકાર બનેલા વ્યક્તિને હવે 25 વર્ષ પછી વળતર મળશે. અમદાવાદ કોર્ટમાં ‘પીડા’ અનેગોળી વાગવાના કષ્ટને માટે 49,000 રૂપિયા વળતર આપવા ગુજરાત સરકાર […]