ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ ભાજપ અને આપ’ વચ્ચે છે, કોંગ્રેસ ચિત્રમાં જ નથી, કેજરિવાલ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ચાર-પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરિવાલના ગુજરાતમાં આંટાફેરા વધી ગયા છે. ગર અઠવાડિયે કેજરિવાલ ચૂંટણી પ્રચારાર્થે આવે છે. બોડેલીમાં આપ’નું જનસંમેલન રવિવારે યોજાયું હતું જેમાં કેજરિવાલે ભાજપની સાથે કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની […]