ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને કાલથી હોલ ટિકિટ અપાશે
વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અથવા સ્કૂલમાંથી હોલ ટિકિટ મેળવી શકશે વિદ્યાર્થીઓએ હોલ ટિકિટમાં નામ સહિતની વિગતો ચકાસવાની રહેશે હોલ ટિકિટમાં સ્કૂલના આચાર્યના સહી, સિક્કા કરાવવા ફરજિયાત ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આગામી 27 ફેબ્રુઆરીથી પ્રારંભ થશે, ત્યારે બોર્ડ દ્વારા પરીક્ષાર્થીઓ હોલ ટિકિટ આજથી મેળવી શકશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ […]