ગુજરાતમાં RTIના કેસોનો ઝડપી ઉકેલ લાવી દેશમાં અગ્રીમ હરોળનું સ્થાન બનાવ્યુઃ હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં RTI સપ્તાહની ઊજવણીનો પ્રારંભ, અપીલોનો ઝડપી નિર્ણય કરવામાં રાજ્ય માહિતી આયોગ દેશમાં પ્રથમ, માહિતી આયોગની ટીમેRTIના ક્ષેત્રમાં અનેક એવા નિર્ણયો લીધા છે. ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે તા.5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર […]