ગુજરાત કોલેજની હોસ્ટેલ 4 વર્ષથી બંધ હોવાથી પુનઃ શરૂ કરવા NSUIની રજુઆત
વર્ષ 2020થી હોસ્ટેલ બંધ હાલતમાં છે બહારગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ પડી રહી છે કોલેજમાં શૌચાલય કે પાવાના પાણીની પુરતી સુવિધા નથી અમદાવાદઃ શહેરની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત કોલેજમાં આવેલી હોસ્ટેલ ઘણા સમયથી બંધ હાલતમાં છે, વર્ષ 2020 થી એટલે કે, કોરોના વખતથી હોસ્ટેલ બંધ છે, તેના લીધે બહાર ગામના વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાની ફરજ […]