આધુનિક ટેક્નોલોજી થકી નાગરિકોને અસરકારક મહેસૂલી સેવાઓ પૂરી પડાશેઃ જયંતિ રવિ
મહેસૂલ વિભાગ દ્વારા જિલ્લા કલેકટરોની કોન્ફરન્સ યોજાઈ અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી તરીકે લોકોના પ્રશ્નોનો નિકાલ કરાશે લોકોને સરકારની કલ્યાણ યોજનાઓનો લાભ સરળતાથી મળે તે જ ધ્યેય હોવો જોઇએ ગાંધીનગરઃ આણંદમાં જિલ્લા કલેકટરોની કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી જયંતિ રવિએ મહેસૂલ વિભાગની કામગીરીને વધુ અસરકારક બનાવવા માનવબળને તાલીમબદ્ધ કરવા સાથે તેમના ક્ષમતા […]