1. Home
  2. Tag "gujarat election"

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમજ હાલ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુવા નેતા જીગ્નેશ મેવાણી પણ રાજ્યભરમાં પ્રચાર કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં સોનિય ગાંધી, રાહુલ ગાંધી અને […]

ગુજરાત ઈલેક્શન : 80 વર્ષથી વધુ વયના મતદારો ઘરે બેઠા મતદાન કરી શકશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે.જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. જયારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે.ગુજરાતમાં બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન થશે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતનું પણ પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે.ત્યારે હવે ચૂંટણીમાં ઘરેથી મતદાન કરવા આ વખતે વૃદ્ધો માટે ખાસ […]

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન, 1 ડિસેમ્બર અને 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા ચાલતી હતી. દરમિયાન ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે જાહેરાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તા. 1 ડિસેમ્બરમાં પ્રથમ તબક્કા અને 5મી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. કેન્દ્રીય ચૂંટણીપંચના કમિશનર રાજીવ કુમારે ગુજરાત […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ 4.90 કરોડ મતદાતા, મહિલાઓ અને દિવ્યાંગો માટે ખાસ પોલીગ સ્ટેશન ઉભા કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાને લઈને ચૂંટણીપંચ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ મતદાન વધારેમાં વધારે થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં લગભગ 4.9 કરોડ મતદારો મતદાન કરશે. જેમાં 3.24 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે. આ ઉપરાંત 4.6 લાખ યુવા મતદારો નોંધાયાં છે. વધારેમાં વધારે મતદાન કરવા માટે ચૂંટણીપંચે અપીલ કરી છે. ચૂંટણીપંચના […]

ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચ આવતા અઠવાડિયે કરી શકે છે જાહેર

આવતા અઠિવાયે ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રનમ થઈ જશે કે જાહેર પીએમ મોદીની વધતી જતી ગુજરાતની મુલાકાત અનમદાવાદઃ- પીએમ મોદી આજથઈ 3 દિવસના ગુજરાત અને રાજદસ્થાનના પ્રવાસે છે આ દરમિયાન તેઓ ગુજરાતની જનતાને અનેક ભએંટ આપી રહ્યા છએ તો કેટલીક યોજનાઓનો આરંભ પણ કરાવી રહ્યા છએ આ સાથે જ તે વાતને પમ નકારી ન શકાય કે ગુજડરાતની […]

ગુજરાત ઇલેક્શન:કોંગ્રેસમાં હવે આ નેતા લેશે જવાબદારી

 અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીને પણ હવે વધારે સમય રહ્યો નથી. દરેક પાર્ટી અત્યારે પોતાનું દમખમ બતાવી રહી છે અને આ બે મહત્વની ચૂંટણીને લઈને રણનીતિઓ પણ બનાવવા લાગી છે ત્યારે કોંગ્રેસની જવાબદાર પ્રિયંકા ગાંધીએ પોતાના હાથમાં લીધી છે. જાણકારી અનુસાર કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે પ્રિયંકા ગાંધી વાડ્રાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code