1. Home
  2. Tag "Gujarat Elections"

ગુજરાત ચૂંટણી: વડાપ્રધાને મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી

અમદાવાદ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કા માટે ચાલી રહેલ મતદાનને ધ્યાનમાં રાખીને મતદારોને મોટી સંખ્યામાં તેમના મતાધિકારનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું.”હું ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોને, ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું,” તેમણે ટ્વિટ કર્યું. વડાપ્રધાને કહ્યું કે તેઓ […]

ગુજરાત ચૂંટણીમાં 2002ના રમખાણોની એન્ટ્રી,અમિત શાહના નિવેદન પર ઓવૈસીએ કર્યો પલટવાર

અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ તેજ બન્યું છે.ચૂંટણીમાં 2002ના ગુજરાત રમખાણોની એન્ટ્રી થઈ ગઈ છે.ભાજપના પ્રચાર માટે ગુજરાત પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે સૌથી પહેલા 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો હતો.આ પછી હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ અમિત શાહ પર વળતો પ્રહાર કર્યો છે. તેણે કહ્યું કે,હું 2002માં જુહાપુરા આવ્યો હતો.તે સમયે અમારી સાથે ડોક્ટરોની […]

ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે પણ મતદારોમાં નિરૂત્સાહથી રાજકીય પક્ષોમાં ચિંતા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપ દ્વારા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તમામ કેન્દ્રિય મંત્રીઓ, તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સહિત મોટો કાફલો પ્રચારમાં ઉતાર્યો છે. ઉપરાંત મોટાભાગના ઉમેદવારો રાત-દિવસ એક કરીને પ્રચારયુદ્ધમાં જોતરાઇ ગયા છે ત્યારે હજુ મતદારોમાં કોઈ જ ઉત્સાહ જોવા મળતો નથી. મતદારોનો […]

ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો મોટો દાવ,સમાન નાગરિક સંહિતા લાગુ કરવા સમિતિની રચના કરવામાં આવશે

અમદાવાદ:ગુજરાતની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો દાવ રમ્યો છે.ગુજરાત કેબિનેટની બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી પ્રેરણા લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે હવે એક સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ પોલિંગ બુથ પર CCTV કેમેરા લગાવવામાં આવશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે નિરિક્ષણ કરવા  મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણીના આયોજન અંગે સમિક્ષા કરી હતી. ત્યારબાદ તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં […]

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોની ડિપોઝિટ ડુલ થશેઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે બે મહિનાનો સમય બાકી રહ્યો છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. ભાજપ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આમ આમદમી પાર્ટીએ ભાજપની સ્ટાઈલથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અને અરવિંદ કેજરિવાલ તો દર સપ્તાહે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code