સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ
‘સ્વામિત્વ યોજના’ના બીજા તબક્કામાં અંદાજે 11.75 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ, પ્રોપર્ટી કાર્ડને લીધે મિલકત સંબંધીત પારદર્શકતા વધી, ગુજરાતમાં 13709 ગામોનો ડ્રોનથી સર્વે કરી 6772 ગામોનું પ્રમોલગેશન થકી પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરાયા ગાંધીનગરઃ આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2021થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી […]