ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને રૂ. 7000/-ની મર્યાદામાં બોનસ ચુકવાશે
મુખ્યમંત્રીએ વર્ગ-4ના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ આપી, સરકારના વર્ગ-4ના અંદાજે 16.921 કર્મચારીઓને લાભ મળશે, સરકારી-ગ્રાન્ટેડ શાળા કોલેજો, બોર્ડ નિગમોના વર્ગ-4ના કર્મચારીઓને પણ બોનસ ચૂકવાશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-4ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા 7000 હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમા મુખ્યમંત્રીએ આજે રાજ્ય […]