1. Home
  2. Tag "Gujarat government"

રાજ્ય સરકારે આંદોલનકારી કર્મચારીઓની વધુ પાંચ માગ સ્વીકારી, મેટરનીટી લીવ 6 મહિના અપાશે

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ટાણે જ સરકારના કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે શરૂ કરેલા આંદોલનનું સમધાન શોધવા સરકાર પ્રયાસો કરી રહી છે. સરકારે પાંચ મંત્રીઓની કમિટી બનાવી છે. અને મંત્રીઓ દ્વારા કર્મચારી મંડળો, યુનિયનના નેતાઓ સાથે વાટાઘાટો કરીને તેમના પ્રશ્નો ઉકેલવાની મથામણ કરવામાં આવી રહી છે. જેમાં વધુ પાંચ માગણીઓ સ્વીકારવામાં આવી છે. જોકે […]

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં બે મંત્રીઓના ખાતા છીનવી લેવાયા બાદ અન્ય મંત્રીઓમાં ભય વ્યાપી ગયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ-ચાર મહિનાનો સમય બાકી રહ્યો છે, ત્યારે હાઈકમાન્ડના આદેશથી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી સિનિયર મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીના મહત્વના ખાતાં છીનવી લીધા હતા. એકાએક લેવાયેલા આવા નિર્ણયથી પટેલની સરકારના અન્ય મંત્રીઓમાં પણ ભય વ્યાપી ગયો હતો. કે, ક્યારે મંત્રીપદ જતું રહે તે નક્કી નહીં, માટે મંત્રીઓ તમામ કામોમાં […]

ઉત્તર પ્રદેશની જેમ ગુજરાત સરકાર પણ પોપ્યુલેશન કંટ્રોલનો કાયદો લાવશે

ગાંધીનગર:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે ગુજરાત સરકાર પણ જનસંખ્યા નિયંત્રણ કાયદો લાવવાનું વિચારી રહી છે. ઉત્તરપ્રદેશ સરકાર ટૂંક સમયમાં જ પ્રસ્તાવિત પોપ્યુલેશન કંટ્રોલ બિલ (જનસંખ્યા નિયંત્રણ બિલ)નો પહેલો ડ્રાફ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. ત્યારે ગુજરાત સરકાર પણ તેમના પગલે ચાલી શકે છે. ગુજરાત સરકારે આ પ્રકારના કાયદાના ફાયદા-ગેરફાયદાનો અભ્યાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code