ગુજરાત હોમગાર્ડઝના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરાયો
હોમગાર્ડ જવાનોની નિવૃત વય મર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ કરાઈ, રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ-9માં સુધારો કરવા નિર્ણય લીધો, પોલીસના પૂરક બળ તરીકે હોમગાર્ડ જવાનો ઉત્તમ કામ કરી રહ્યા છેઃ હર્ષ સંઘવી ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા […]


