મેરીટાઈમ સેક્ટરમાં ભારત અગ્રણી ટેલેન્ટ પૂલ સપ્લાયર બની રહ્યું છેઃ ભૂપેન્દ્ર પટેલે
ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો, 13 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સહિત 250ને ડિગ્રી એનાયત, મેરિટાઈમ સેક્ટરમાં અપાર અવસરો છેઃ મુખ્યમંત્રી ગાંધીનગરઃ મેરિટાઈમ સેક્ટરમાં કારકિર્દી શરૂ કરનારા યુવાઓ રાષ્ટ્રહિત અને આપણી સામુદ્રિક વિરાસતની પ્રતિષ્ઠાના સંવર્ધન-સંરક્ષણના વિચાર સાથે કર્તવ્યરત રહે તેવું પ્રેરક આહવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે. ગુજરાત મેરિટાઈમ યુનિવર્સિટીના પ્રથમ દિક્ષાંત સમારોહના દિક્ષાંત પ્રવચનમાં […]