ગુજરાતઃ MRP કરતા વધારે પ્રાઈસ લેનાર વેપારીઓ અને હોટલો ઉપર તવાઈ
300થી વધારે હોટલમાં કરાઈ તપાસ MRP કરતા વધારે નાણા લેનારાઓ સામે કાર્યવાહી 4932 સ્થળો ઉપર તપાસનો ધમધમાટ અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મોંઘવારીના માર વચ્ચે પ્રજા પીસાઈ રહી છે. દરમિયાન પ્રજાને યોગ્ય ભાવમાં ખાધ્યચીજ વસ્તુઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન અન્ન નાગરિક પુરવઠાની ટીમોએ વિવિધ હોટલ સહિતના સ્થળો ઉપર દરોડા પાડીને […]


