ગુજરાતના લોકોમાં પોલીસ બનવાનો ઉત્સાહ, 10459 જગ્યા માટે સવા નવ લાખ જેટલા લોકોએ કરી અરજી
ગુજરાતના લોકોમાં પોલીસ બનવાનો ઉત્સાહ 10 હજાર જેટલી જગ્યા માટે સવા નવ લાખ ફોર્મ પરીક્ષા અઘરી રહેવાની શક્યતા ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ 10,459 એલ.આર.ડી (લોક રક્ષક દળ)ની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, આ ભરતી માટે સવા સવા નવ લાખ જેટલા લોકોએ અરજી કરી છે. અને આગળ જતા આ આંકડો વધી શકે […]


