ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર, બે સહપ્રભારીની હાઈકમાન્ડે કરી નિમણૂંક
પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી તરીકે બી.વી. શ્રીનિવાસ અને દેવેન્દ્ર યાદવને જવાબદારી અગાઉના સહ પ્રભારી તરીકે ઉષા નાયડુ અને ભૂપેન્દ્ર મારવીને મુક્ત કરાયા, પ્રદેશના સંગઠનમાં હજુ પણ કેટલાક ફેરફાર થવાની શક્યતા અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના સંગઠનમાં ફેરફાર કરીને અગાઉના બે સહપ્રભારીને ગુજરાતની જવાબદારીમાંથી મુક્ત કરીને નવા બે સહ પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસના હાઈ કમાન્ડે દેવેન્દ્ર યાદવ […]


