ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ
અમદાવાદઃ સહકારી માળખાને વધુ સુદ્રઢ અને પારદર્શી બનાવવાની દિશામાં સહકાર વિભાગ કાર્યરત છે ત્યારે, ગાંધીનગર ખાતે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય સહકારી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સહકારી મંડળીઓના એજન્ડા તથા નવી બાબતોને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમયમાં મંડળીના અને મંડળીના સભાસદોના હિતમાં કેવા પ્રકારના બદલાવો લાવી શકાય તે અંગે […]