વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27મી ઓગસ્ટથી અમદાવાદ અને કચ્છના બે દિવસના પ્રવાસે આવશે
અમદાવાદઃ ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા.27 અને 28 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. કચ્છમાં જાહેર સભાને સંબોધશે. અમદાવાદમાં વિવિધ કામોના લોકાર્પણ કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ચાર-પાંચ મહિના બાકી રહ્યા છે, ત્યારે રાજકીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધતી […]