ગુજરાત પર્યટન વિભાગમાં આવી ભરતી,કરો ફટાફટ એપ્લાય
અમદાવાદ : ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટેની નોટિફિકેશન 01 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 08 જુલાઈ 2023 છે. આ ભરતીને લગતી ઓફિશિયલ વેબસાઇટ https://www.gujarattourism.com/ […]