ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફીમાં તોતિંગ વધારો કરાતા NSUIએ કર્યો વિરોધ
નવા શૈક્ષણિક સત્રથી રૂપિયા 1800થી 4500નો કરાયો વધારો ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો કૂલપતિનો ઘેરાવ કરાશે યુનિના રજિસ્ટ્રારને અપાયુ આવેદનપત્ર અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફીમાં તોતિંગ વધારો કરવાની જાહેરાત કરી છે. વિવિધ ફેકલ્ટીઓની ફીમાં 1800 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે, ફીમાં તોતિંગ વધારો કરાતા કોંગ્રેસની વિદ્યાર્થી […]