અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : રાજ્યપાલ
‘વિકસિત ભારત@2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયુ રાષ્ટ્રનું નિર્માણ આવનારી પેઢીની વિચારસરણી પરથી નક્કી થાય છે જો બાળકોનું યોગ્ય ઘડતર થશે, તો કુટુંબનું નિર્માણ થશે, અમદાવાદઃ રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ, નવી દિલ્હી અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન યોજાયું છે. રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય […]