1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં અમુલના સહકારથી બકરીના દૂધના વેચાણની બજાર વ્યવસ્થા ઊભી કરાશેઃ રાઘવજી પટેલ

ગાંધીનગરઃ ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, જેના માટે ગાય-ભેંસના તેમજ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ માટે સંપાદન તેમજ બજાર વ્યવસ્થાનું અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ સફળતાપૂર્વક કાર્યરત છે. પશુપાલકો સાથે સાથે ગુજરાતમાં બકરાપાલન વ્યવસાય સાથે સંકળાયેલા માલધારીઓને પણ બકરીનું દૂધ વેચીને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ […]

ગુજરાતના એસટી કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે કર્યા ધરણાં, હવે માસ સીએલ પર જશે

રાજકોટઃ રાજયનાં એસ.ટી. કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના ઉલેક માટે  ફરી એકવાર લડત શરૂ કરી છે.  સૌરાષ્ટ્ર વિવિધ એસટી ડેપો પર એસટી કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. ગુરૂવારે પણ રાજકોટ, જુનાગઢ, અમરેલી સહિત રાજયભરમાં વિભાગીય કચેરીઓ સામે એસટી કર્મચારીઓએ ધરણા કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. જુનાગઢમાં પણ  એસટીની વિભાગીય કચેરી સામે […]

ગુજરાતઃ ઇન્ટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લિકેશન I-ORAના માધ્યમથી 36 જેટલી સેવાઓ ફેસલેસ બની

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઈ-ધરા સોસાયટીની સ્ટેટ લેવલ ગવર્નિંગ બોડીની દ્વિતીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અદ્યતન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી જિલ્લા સ્તરે મહેસુલી સેવાઓ વધુ ટ્રાન્‍સપેરન્‍ટ બને તેમજ ઈ-ધરા રેકર્ડ વધુ સુદ્રઢ બને તે અંગે આ બેઠકમાં માર્ગદર્શન આપીને વિચાર-વિમર્શ કર્યો હતો. મહેસુલ વિભાગ અંતર્ગતની ઈ-ધરા સોસાયટીની રચના મુખ્યત્વે રાજ્યકક્ષાની એક સ્વાયત્ત અને […]

ગુજરાતમાં વધી રહેલા હાર્ટ એટેકના બનાવોને લીધે સરકારે નિષ્ણાંત તબીબોની કમિટી બનાવી

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી હાર્ટ એટેકના બનાવો વધી રહ્યા છે. જેમાં યુવાનો પણ હાર્ટની બિમારીનો ભોગ બની રહ્યા છે. નવરાત્રી દરમિયાન પણ હાર્ટ એટેકના ઘણા બનાવો બન્યા હતા. દરમિયાન તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ હાર્ટ એટેકના વધતા જતાં કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. દરમિયાન બુધવારે મળેલી મંત્રી મંઢલની બેઠકમાં […]

ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરી ફિટનેસ સર્ટીફીકેટ ઓનલાઈન મુકવા કોંગ્રેસની માગ

અમદાવાદઃ ગુજરાત  પેપરો ફૂટવા,  બ્રિજ તુટવા, ડ્રગ્સ ઉતરવા માટે કૂખ્યાત બન્યું છે. માર્ગ અને મકાન વિભાગ જે  મુખ્યમંત્રીના હસ્તક છે એની સીધી દેખરેખ અને જવાબદારી મુખ્યમંત્રીની છે. ત્યારે ગુજરાતના તમામ બ્રિજની ચકાસણી કરાવીને તેના ફિટનેસ સર્ટી, ઓનલાઈન મુકવાની કોંગ્રેસ માગણી કરે છે. તેમ  ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું […]

ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન, આગામી સપ્તાહથી વધશે ઠંડીનું જોર

અમદાવાદઃ ગુજરાતમાં હવે ધીમે-ધીમે શિયાળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આસો મહિનો બેસતાની સાથે જ ઠંડીનો પ્રારંભ થાય છે. હાવ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થાય છે. જો કે, બપોરના સમયે અમદાવાદ શહેર અનેક શહેરો અને નગરોમાં લોકોને ભારે લોકો ગરમી અનુભવે છે. દરમિયાન હવામાન વિભાગે આગામી એક સપ્તાહમાં ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન […]

ગુજરાતમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમી, પાંચ શહેરોમાં તાપમાન 38 ડિગ્રીએ પહોચ્યું

અમદાવાદઃ  ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે ગુલાબી ઠંડી પડી રહી છે તો દિવસ દરમિયાન ગરમીનો પારો ઉંચો જઇ રહ્યો છે. આમ લોકો બેવડી ઋતુનું અનુભવ કરી રહ્યાં છે. અરબ સાગરમાં નિર્માણ પામેલું તેજ નામના વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા હવે ગુજરાત પર ખતરો ન હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. […]

ગુજરાતમાં મોબાઈલ વેપારીઓ ઉપર જીએસટીના સામગટે દરોડા

અમદાવાદઃ રાજ્યમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ભોગવીને કરચોરી કરનારાઓને ઝડપી લેવા માટે જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન જીએસટી વિભાગ દ્વારા અમદાવાદ સહિત સાત શહેરોમાં લગભગ 79 સ્થળો ઉપર મોબાઈલ ફોનના મોટા વેપારીઓ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રૂ. 22 કરોડની ટેક્સ ચોરી ઝડપાઈ હતી. બિલ વગર વેચાઈ રહેલા મોબાઈલ પર […]

ગુજરાતઃ 5000 વર્ષ પહેલાં જેવું જ આબેહૂબ લોથલ શહેર ઉભુ કરાશે

નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું નિર્માણ કરાશે રૂ. 4000 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે હેરિટેજ કોમ્પલેક્ષમાં દરેક રાજ્યની મેરીટાઇમ હિસ્ટ્રી વિશે અલગ અલગ ગેલેરી બનશે અમદાવાદઃ 5000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિની ધરોહર લોથલ શહેર તેની એક આગવી ઓળખ ધરાવે છે. આ લોથલ શહેરમાં ભારત સરકાર દ્વારા હાલ નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષનું 4000 કરોડ રૂપિયાના ખર્ચે […]

ગુજરાતઃ 97 ખરીદ કેન્દ્રો પર 11.51 લાખ મેટ્રિક ટનથી વધુ ખરીફ પાકોની ખરીદી કરાશે

અમદાવાદઃ રાજકોટ જૂના એ.પી.એમ.સી. ખાતેથી કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ખરીફ પાકો મગફળી, સોયાબીન, અડદ અને મગ જેવા ખરીફ પાકોના ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજકોટથી કૃષિ જણસોના ટેકાના ભાવની રાજ્ય વ્યાપી ખરીદીનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનો ખેડૂત સમૃદ્ધ બને ત્યારે તેમની આવક બમણી કરવા અને દેશના ખેડૂતોને તેઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code