1. Home
  2. Tag "gujarat"

ગુજરાતના કેટલાક તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ, ગોંડલમાં વીજળી પડતા શ્રમિકનું મોત

અમરેલી જિલ્લામાં કરા સાથે વરસાદ પડ્યો માછીમારોને દરિયો ન ખેડવા તંત્ર દ્વારા સુચના કોટડાસાંગાણી તાલુકામાં વીજળી પડતાં 10 ઘેટાં-બકરાંનાં મોત અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગે ભર ઉનાળે ભારે વરસાદની આગાહી કરી છે.  ઈસ્ટ-સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે સાંજ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે, જેના પગલે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી […]

ગુજરાતમાં 22મી મેથી 5 જુન સુધી પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા જન જાગૃતિ કાર્યક્રમો યોજાશે

રાજ્યમાં 53 નુક્કડ નાટક દ્વારા પર્યાવરણને સ્વચ્છ રાખવા જનજાગૃતિ સંદેશ અપાશે તા. 5મી જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરાશે રાજ્યના જુદા બીચ પર સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે ગાંધીનગરઃ  પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવાના ધ્યેય સાથે આગામી તા. 5 જૂનના રોજ  ‘વિશ્વ પર્યાવરણ દિવસ-2025’ની ઉજવણી કરવામાં આવશે. વન-પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી  મુકેશ પટેલના […]

ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાની આગાહીને લીધે 7 જિલ્લામાં અપાયું એલર્ટ

મુખ્યમંત્રીએ વહિવટી તંત્રને સતર્ક રહેવાની સુચના આપી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલરૂમ 24×7 કાર્યરત રહેશે રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ગાંધીનગરઃ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરતા સરકારી તંત્ર પણ એલર્ટ બન્યું છે. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા રાજ્યના જિલ્લા વહીવટી તંત્રને સતર્ક અને સજાગ […]

ગુજરાતમાં 18 સહિત દેશના 103 અમૃત રેલવે સ્ટેશનોનું વડાપ્રધાને કર્યું લોકાર્પણ

લીંબડીના રેલવે સ્ટેશનના લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા ગુજરાતમાં ઉતરાણ, ડેરોલ, ડાકોર, કરમસદ, કોસંબા, મોરબી, સહિત 18 સ્ટેશનોનું લોકાર્પણ, દેશભરમાં 1300 રેલવે સ્ટેશનોની કાયાકલ્પ માટે કામ ચાલી રહ્યું છે અમદાવાદઃ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 103 નવીનતમ રેલવે સ્ટેશનોનુ લોકાર્પણ કરાયું હતું. જેમાં ગુજરાતના 18 રેલવે […]

ગુજરાતમાં RTE હેઠળ બીજા રાઉન્ડમાં વધુ 7,006 બાળકોને પ્રવેશ અપાયો

વિદ્યાર્થીઓએ તા. 28 મે સુધીમાં જે તે શાળામાં પ્રવેશ નિયત કરાવી લેવાનો રહેશે બીજા રાઉન્ડની પ્રવેશ ફાળવણી બાદ વિવિધ માધ્યમની કુલ 7378 જગ્યાઓ ખાલી, ગાંધીનગરઃ RTE એક્ટ-2009 અન્વયે બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા લેખે ધોરણ-1માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત […]

ગુજરાતમાં 12 રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકાશે

રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ ઓછી કરવા નિર્ણય લેવાશે વેસ્ટર્ન રેલવે દ્વારા બોર્ડને દરખાસ્ત કરવામાં આવી મહત્વનાં રેલવે સ્ટેશનો પર મેટ્રો જેવી એક્સેસ કન્ટ્રોલ સિસ્ટમ અસ્તિત્વમાં આવશે.   અમદાવાદઃ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડને નિયંત્રિત કરવા માટે હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ હોય એવા પ્રવાસીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવશે. આ અંગે વેસ્ટર્ન રેલવે દ્વારા […]

ગુજરાતમાં એશિયાટિક સિંહની વસતી 891એ પહોંચી, વનરાજોનો વસવાટનો વિસ્તાર વધ્યો

16મી સિંહ વસતિગણતરીના આંકડા મુખ્યમંત્રીએ જાહેર કર્યા વન વિભાગ દ્વારા 11 જિલ્લામાં બે તબક્કામાં ચાર દિવસ ગણતરી કરાઈ સિહની વસતી ગણતરીમાં 35,000 ચોરસ કિમી વિસ્તાર આવરી લેવાયો   ગાંધીનગરઃ ગુજરાતમાં વન વિભાગ દ્વારા સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓ દ્વારા 11 જિલ્લામાં 35000 ચોરસ મીટર વિસ્તારમાં સિંહની વસતી […]

ગુજરાતમાં બુધવારે બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, 21 જિલ્લામાં વરસાદની આગાહી

ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયાથી ભારે વરસાદની આગાહી હવામાં ભેજનું પ્રમાણ વધતા ઉકળાટ વધ્યો અમદાવાદઃ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. આજે બુધવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. આજે સવારથી જ સુરતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ […]

ગુજરાતમાં ભર ઉનાળે 54 જળાશયોમાં માત્ર 10 ટકા જ પાણી, 6 ડેમ ખાલીખમ

અસહ્ય તાપમાનને લીધે જળાશયોની સપાટીમાં થયો ઘટાડો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં જળસ્તર 46 ટકા ઘણબધા ગામડાંઓમાંટેન્કરથી પહોંચાડાતું પાણી અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારોએવો વરસાદ પડ્યો હતો. અને તમામ જળાશયો ભરાયા હતા. પણ હાલ ઉનાળાના અસહ્ય તાપમાનને લીધે જળાશયોમાં પાણી ઘટલી લાગ્યું છે.  રાજ્યના 54 જળાશયોમાં જળસ્તર હવે 10 ટકાથી પણ ઓછું છે. એટલુ જ નહીં […]

ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં 525 સરકારી શાળાઓને લાગ્યા ખંભાતી તાળાં

સરકારે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના બહાને સ્કૂલો બંધ કરી ખાનગી સ્કૂલોને અપાતા પ્રોત્સાહનનો લીધે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી સરકારી શાળાઓમાં શિક્ષકોની ખેંચને લીધે વાલીઓ બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવા મજબુર અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. રાજ્યના દરેક ગામડાંઓમાં સરકારી શાળાઓ આવેલી છે. પણ કહેવાય છે કે કેટલાક વર્ષોથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code