ગુજરાતમાં શિયાળાએ કરી જમાવટ, ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યાં
નલિયા 6.4 ડિગ્રીએ ઠંડુગાર બન્યું, તા.16મીથી 22મી ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, 23મી ડિસેમ્બરથી તિવ્ર ઠંડીનું મોજુ ફરી વળશે અમદાવાદઃ ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. રાજ્યમાં કચ્છના નલિયામાં 7.6 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી કરી છે. જ્યારે […]


