1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા

અમદાવાદઃ અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે…. આ ઉપરાંત 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં […]

ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ આવતા મહિનાથી ઓનલાઈન મળશે,

હાલમાં ITIમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાઈસન્સ મળે છે, આધારકાર્ડમાં મોબાઈલ નંબર હશે તો ઓનલાઈન લાયસન્સ મળી શકશે, ઓનલાઈન લર્નિંગ લાયસન્સ કેવી રીતે મળશે એની પ્રોસેસ જાહેર કરાશે અમદાવાદઃ ગુજરાત સરકારમાં હવે મોટાભાગની સેવાઓ ઓન લાઈન બનાવવામાં આવી છે. નાગરિકાને ઘેર બેઠા સેવાઓ મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરટીઓ […]

ગુજરાતમાં 414 ખિલખિલાટ વાહનો સેવારત, સગર્ભા બહેનોને અપાતી નિશુલ્ક સેવા

તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ 12 વર્ષ પહેલા ખિલખિલાટ વાનનું લોકાર્પણ કર્યું હતું, વર્ષ 2012થી અત્યાર સુધીમાં કુલ 1.19 કરોડથી વધુ લાભાર્થીઓને આપી સેવાઓ, વર્ષ 2023-24 દરમિયાન 18.45 લાખ લાભાર્થીઓ લાભ મેળવ્યો   ગાંધીનગરઃ  રાજ્ય સરકાર આરોગ્ય સંસ્થાઓમાં સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને બાળકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ આપીને માતા અને બાળમૃત્યુદર ઘટાડવા સતત કટિબધ્ધ છે. આ ઉમદા હેતુમાં […]

ગુજરાતમાં નકલી EDની ટીમના 8 શખસો પકડાયા

EDના સ્વાંગમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો શિકાર બનાવતા હતા, ઠગ ટોળકીએ EDના અધિકારીની ઓળક આપીને તોડ કરતા હતા,   અમદાવાદઃ ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ નકલી સરકારી કચેરી, નકલી પોલીસ, નકલી ટોલનાકું, પીએમઓ અને સીએમઓના નકલી અધિકારીઓ પકડાયા બાદ હવે નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ED)ની ટીમને પૂર્વ કચ્છની લોકલ ક્રાઈમ પોલીસે દબોચી લીધી છે.  આરોપીઓ પોતે ઈડી […]

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર અકસ્માતમાં 3નાં મોત, રાજ્યમાં 4 અકસ્માતમાં 7નાં મોત

નડીયાદ પાસે કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને ટ્રકમાં ઘૂંસી ગઈ, દાહેદમાં તાયણી ગામ પાસે બે બાઈક સામસામે અખડાતા 3ના મોત, વટામણ હાઈવે પર બસ અને ટ્રક અથડાયા,  અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. આજે જુદા જુદા 4 અકસ્માતોના બનાવોમાં 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘવાયા હતા. પ્રથમ અકસ્માતનો […]

ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું

અમદાવાદઃ સોઇલ હેલ્થ કાર્ડ યોજના થકી ગુજરાતના અનેક ખેડૂતોએ પોતાની બિન-ખેતીલાયક જમીનને ખેતીલાયક બનાવી. ગુજરાતના ખેડૂતોને 2.15 કરોડ જેટલા સોઇલ હેલ્થ કાર્ડનું વિનામૂલ્યે વિતરણ કરાયું. જમીન એ ખોરાક, પાણી અને પોષણ માટેનો મુખ્ય સ્ત્રોત છે. એટલા માટે જ, મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં જમીનનું મહત્વ અનન્ય છે. જમીનની ગુણવત્તા જાળવી રાખવા તેમજ જમીન સંરક્ષણની જરૂરિયાત અંગે લોકજાગૃતિ કેળવવા […]

ગુજરાતઃ આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ ‘રવિ કૃષિ મહોત્સવ-2024’ યોજાશે

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ ‘રવિ કૃષિ મહોત્સવ-2024’ યોજાશે. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીશ્રીઓ અને ઉચ્ચ […]

ગુજરાતમાં આગામી સપ્તાહમાં કડકડતી ઠંડીની શક્યતા નહીવત

7મી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા, અંબાલાલ પટેલ કહે છે, 4થી 8 મી ડિસેમ્બર દરમિયાન માવઠું પડશે, ફેંગલ વાવાઝોડાને લીધે વાતાવરણ પલટાશે અમદાવાદઃ શિયાળાનો એક મહિનો પૂર્ણ થયો એટલે કે  કારતક મહિનો પૂર્ણ થયો અને માગશરનો પ્રારંભ થયો છતાંયે હજુ જોઈએ ઠંડી પડતી નથી. રાત અને દિવસના તાપમાનમાં વધુ તફાવત અનુભવાઈ […]

ગુજરાતમાં બેઋતુને કારણે લોકોમાં શરદી, ખાંસીના કેસમાં થયો વધારો

ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓની લાગતી લાંબી લાઈનો, દિવસ અને રાતના તાપમાનમાં ફેરફારને લીધે બે ઋતુનો અનુભવ, ઠંડા પીણા અને લોકોની ભીડભાડથી દુર રહેવા સલાહ અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી લોકોને બેઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસનું તાપમાન સામાન્ય કરતા વધુ હોય છે. જ્યારે રાતના તાપમાનમાં ઘટાડો થતાં બપોરના ટાણે ગરમી અના રાતે ઠંડી એમ […]

ગુજરાતઃ 78 નગરપાલિકામાં ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ

અમદાવાદઃ રાજ્યનાં ચૂંટણી આયોગે ગઈ કાલે 79 નગરપાલિકામાં ચૂંટણી યોજવા ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરી છે. હવે એક સપ્તાહમાં મતદાર મંડળો અને વોર્ડ અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થશે. રાજ્ય ચૂંટણી આયોગના સચિવ જી.સી. બ્રહ્મભટ્ટે નગરપાલિકાના ચૂંટણી અધિકારીઓની સાથે સાથે જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તે 15 નગરપાલિકાઓમાં પણ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીથી લઇને નાયબ જિલ્લા વિકાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code