નારી શક્તિ: ચીન સરહદ પર હવે મહિલા યોદ્ધાઓની તૈનાતી, 14 હજાર ફૂટની ઊંચાઈએ સંભાળશે 10 ચોકીઓની કમાન
નવી દિલ્હીઃ ભારત–તિબ્બત સીમા પોલીસ (ITBP) હવે ચીન સાથે જોડાયેલી એલએસી (LAC) પર એવી 10 નવી સીમા ચોકીઓ સ્થાપિત કરશે, જેમની કમાન સંપૂર્ણપણે મહિલા યોદ્ધાઓના હાથમાં રહેશે. આમાંથી બે ચોકીઓની સ્થાપન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જ્યારે બાકી આઠ ચોકીઓ ટૂંક સમયમાં કાર્યરત થવાની છે. ITBP 3,488 કિલોમીટર લાંબી ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષા સંભાળે […]


