અમદાવાદમાં વિવેકાનંદ કોલેજને BU અને FIRE સેફ્ટી ન હોવાથી સીલ મરાયા
કોલેજને સીલ વાગતા સવારે વિદ્યાર્થીઓને પરત ફરવાની ફરજ પડી મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા 6 ફુડકોર્ટને પણ સીલ મરાયા બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા કમિશનરે આપી સૂચના અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ […]


