1. Home
  2. Tag "Gujarati Newspaper"

અમદાવાદના 16 બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય કેમ સ્થગિત કરાયો ? જાણો

AMCના સત્તાધિશો હવે એક્સપર્ટના અભિપ્રાય બાદ જ નિર્ણય લેશે, મોટાભાગના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધથી વધુ મુશ્કેલીઓ પડી શકે તેમ છે, બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાથી AMTS, BRTS અને ફાયરના વાહનોને પણ રોક લાગી જાત અમદાવાદઃ શહેરમાં સરદાર બ્રિજ પર તિરાડો જોવા મળ્યા બાદ બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા તમામ બ્રિજની ચકાસણી […]

રાજસ્થાનમાં ઉદયપુર નજીક હાઈવે પર અકસ્માત, વાવ-થરાદના ઠાકોર સમાજના 3 યુવાનોના મોત

ઉદેપુર હાઈવે પર 6 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત પથ્થર ભરેલી ટ્રકે 5 વાહનોને લીધા અડફેટે ભારેખમ પથ્થરોથી કારમાં બેઠેલા પ્રવાસીઓ દબાઈ ગયા અમદાવાદઃ દેશભરના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં ઉદેપુર નજીક 6 વાહનો વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા ઠાકોર સમાજના ભાભર તાલુકાના ત્રણ […]

ખારાઘોડાના રણ વિસ્તારમાં દૂર્લભ ગણાતી રણલોંકડીનો વસવાટ, 3 વર્ષમાં વસતી વધીને 150ની થઈ

નાનારણમાં ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી સહિતનો વસવાટ રણમાં આવેલા પુમ્બ બેટ પર રણલોંકડીના એકસાથે નવ જીવંત દર મળી આવ્યા, રણલોંકડીના સંરક્ષણ માટે વન વિભાગ બન્યો સક્રિય સુરેન્દ્રનગરઃ જિલ્લામાં પાટડી, ઝિંઝુવાડા, ધ્રાંગધ્રા, અને ખારઘોડા સહિતનો રણ પ્રદેશ કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. કચ્છના નાના રણમાં દુર્લભ ઘુડખર, નિલગાય, વરૂ, નાવર, ઝરખ, રણબિલાડી અને […]

ભાવનગર નજીક જિલ્લા જેલનું રૂપિયા 90 કરોડના ખર્ચે નિર્માણનું કામ પૂર્ણતાને આરે

વરતેજ નજીક જિલ્લા જેલનું 90 ટકાથી વધુ કામ પૂર્ણ કરાયું જેલમાં કેદીઓને થિયેટરથી લઈ મોર્ડન કિચન અને મેડિટેશન હોલની સુવિધાઓ મળશે, જેલમાં પુરૂષ કેદીઓ માટે 5 યાર્ડ અને મહિલા કેદી માટે 1 યાર્ડ બનાવાશે ભાવનગરઃ શહેરની જેલમાં કેદીઓની સંખ્યા વધતા જાય છે. અને જેલ વર્ષો જૂની હોવાથી શહેર નજીક વરતેજના ફરિયાદકા ગામ પાસે 100 વીધામાં […]

ભાવનગર નજીક ફુલસરમાં PM આવાસ યોજનામાં ચેકિંગ, 104 મકાનોમાં અન્ય લોકોનો વસવાટ

યોજનામાં ગેરકાયદે રહેતા લોકો 3 દિવસમાં મકાન ખાલી નહીં કરે તો સીલ મરાશે ઘણા લાભાર્થીઓએ મકાન લઈને બારોબાર અન્યને વેચી દીધા ઘણા લાભાર્થીઓએ મકાનો લઈને ભાડે આપી દીધા ભાવનગરઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના ઘર વિહોણા પરિવારોને રાહત દરે પીએમ આવાસ યોજના અને સીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં […]

રાજકોટમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ટૂર્નામેન્ટ ચેમ્પિયનશીપમાં પંજાબે બાજી મારી

ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ સામેની ફાઈનલ મેચમાં પંજાબ પોલીસનો વિજય, ગુજરાતના પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈ ટૂર્નામેન્ટમાં પોલીસ અને પેરા મિલ્ટ્રી ફોર્સની 32 જેટલી મેન -વુમન ટિમોએ ભાગ લીધો રાજકોટઃ શહેરમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટ યોજાતા પોલીસ વિભાગની દેશભરની ટીમોએ ભાગ લીધો હતો. રવિવારને 14 ડિસેમ્બરે ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હતો. જેમાં […]

રાજકોટમાં 4 કિલો ગાંજા સાથે રિક્ષાચાલક અને મહિલાની પોલીસે કરી ધરપકડ

એસઓજી ટીમે બાતમીને આધારે કોઠારિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી રિક્ષાને અટકાવતા 4 કિલો ગાંજો મળી આવ્યો મહિલા અગાઉ પણ NDPS એક્ટ હેઠળના ગુનામાં પકડાઈ હતી રાજકોટઃ શહેરમાં ગાંજા સહિત ડ્રગ્સની હેરાફેરી વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે. શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા નશાના […]

અમદાવાદમાં મેમ્કો ચાર રસ્તા પાસે લૂખ્ખાગીરી, 5 શખસોએ ટ્રાવેલ્સની ઓફિસમાં કરી તોડફોડ

જાહેર રોડ પર કેક કાપતા શખસોને બસનાચાલકે સાઈડમાં જવાનું કહેતા થઈ માથાકૂટ ટ્રાવેલર્સને મારમારીને છરી કાઢી ધમકી આપી શહેર કોટડા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના મેમ્કો ચાર રસ્તા પાસે જાહેરમાં 5 જેટલા યુવાનો કેક કાપીને બર્થ ડે ઊજવી રહ્યા હતા.જેના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. દરમિયાન ખાનગી લકઝરી બસનાચાલકે સાઈડમાં ખસવાનું […]

આંકલાવ નજીક હાઈવે પર પિકઅપ વાન અને ટ્રક ટકરાયા બાદ આગ લાગતા બે જીવતા ભૂંજાયા

વાસદ-બગોદરા હાઈવે પર અંબાવ ટોલ પ્લાઝા નજીક બન્યો બનાવ પીકઅપ વાનમાં જલદ પ્રવાહી કેમિકલ ભરેલું હતું મહિલા અને પુરૂષ બળીને ખાક થતા મૃતદેહ ઓળખી શકાયા નહીં આણંદઃ ગુજરાતમાં નોશનલ હાઈવે પર રોડ અતસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વાસદ-બગોદરા હાઈવે પર આંકલાવ નજીક અંબાવ ટોલ પ્લાઝા પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને જલદ […]

સોજીત્રાના પલોલ ગામે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિમાં દેશી ગાયના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું

રાજ્યપાલએ ખેડૂતના ઘરે રાત્રી ભોજન લઈ સામાજિક સમરસતા આપ્યો દાખલો ગ્રામજનો સાથે પ્રાકૃતિક ખેતીથી થતા લાભો અંગે રાજ્યપાલે સમજણ આપી પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાજ્યપાલએ કર્યો રાત્રી વિશ્રામ આણંદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાત લઈ ગ્રામીણ સંસ્કૃતિને માણી હતી. રાજ્યપાલએ પલોલ ગામના ખેડૂતો, પશુપાલકોની મુલાકાત લઈ સ્વચ્છતા,પશુપાલન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code