બિહાર ચૂંટણીઃ લખીસરાયમાં બૂથ કેપ્ચરીંગની સૂચના મળતા પોલીસ દોડતી થઈ, ચૂંટણીપંચે કાર્યવાહનો કર્યો આદેશ
પટનાઃ બિહાર વિધાનસભાની 121 બેઠકો ઉપર મતદાન દરમિયાન લખીસરાય જિલ્લાના ખુડિયારી ગામમાં બુથ કેપ્પચરીંગની સૂચના મળતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હોવાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા એસપી અજયકુમાર પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને મતદાન પ્રક્રિયાને શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવાના નિર્દેશ કર્યાં હતા. તેમજ સુરક્ષા દળાઓ […]


