દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો
નવી દિલ્હી: દિલ્હી પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય હથિયારોની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ સંદર્ભમાં ચાર શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં, દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ દસ અત્યાધુનિક પિસ્તોલ જપ્ત કરી છે, જેમાંથી પાંચ તુર્કીમાં બનેલી હતી અને ત્રણ ચીની બનાવટની હતી. સંયુક્ત પોલીસ કમિશનર સુરેન્દ્ર કુમારે આજે નવી દિલ્હીમાં […]


