દિલ્હી બ્લાસ્ટના આરોપીઓને બક્ષવામાં નહીં આવેઃ અમિત શાહ
નવી દિલ્હી: લાલકિલ્લા નજીક થયેલા વિસ્ફોટ પછી રાજધાની દિલ્હી સહિત સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આજે (મંગળવાર) બે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું અધ્યક્ષસ્થાન કરીને ઘટનાની વિગતવાર ચર્ચા કરી હતી. સવારે પ્રથમ બેઠક અને બપોરે બીજી બેઠકમાં તેમણે તપાસની પ્રગતિ અંગે માહિતી મેળવી અને દોષીઓને કાયદાના કટઘરામાં લાવવાના સ્પષ્ટ […]


