ટ્રમ્પના ટેરિફને લીધે રાજકોટમાં ઉત્પાદિત વસ્તુઓનો USAમાં નિકાસ દર 60 ટકા ઘટી 35 ટકા થયો
ટ્રમ્પએ ટેરિફમાં વધારો કરતા નિકાસકારોને પડ્યો ફટકો, નિકાસકારોને રાહત પેકેજ આપવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે કરી માગ, નિકાસ દર ઘટવાથી રોજગારી પર અસર પડી રાજકોટઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ આકરી ટેરીફ લાદતા ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન થતી ચિજ-વસ્તુઓની નિકાસ પર અસર પડી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં વિવિધ ઉત્પાદકો દ્વારા અમેરિકામાં કરાતી નિકાસ 60%થી ઘટીને […]


