અસદ અલી અંડર 13ની મેચમાં એમ.પાવર સામે GCI(B)નો 4 વિકેટએ વિજ્ય
અમદાવાદઃ અસદ અલી અંડર 13 રાઈઝીંગ સ્ટાર સ્ટ્રોફી સિઝન-2ની એમ પાવર ક્રિકેટ એકેડમી અને જીસીઆઈ (બી) વચ્ચે રમાયેલી મેચમાં જીસીઆઈ(બી)ની ટીમે ચાર વિકેટથી જીત મેળવી હતી. આ મેચ અસદ અલી ક્રિકેટ ગ્રાઈન્ડમાં રમાઈ હતી. જીસીઆઈ(બી) સામે ટોસ જીતીને એમ યાવર ક્રિકેટ એકેડમીની ટીમે પ્રથમ બેટીંગ લીધી હતી. પ્રથમ બેટીંગમાં ઉતરેલી એમ.પાવરની ટીમે 30 ઓવરમાં 6 વિકેટ […]


