કલોલમાં પિતાએ બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બંને બાળકીઓના મૃતદેહ મળ્યાં
બિઝનેશમેનની શોધખોળ હાથ ધરાઈ પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ દુઃખદ ઘટનામાં બંને નાની દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતાની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે […]


