બિહારમાં મતદાન દરમિયાન EVMની તસવીરો શેર કરવાના આરોપસર ચાર લોકો સામે કેસ નોંધાયો
પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ઈવીએમની તસવીરો ખેંચીને સોશિયલ મીડિયા પર શેર કરવાના મામલે ચાર લોકો સામે કેસ નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસ આરા, ગોપાલગંજ અને સારણ જિલ્લામાં નોંધાયા છે. ગુરુવારે રાજ્યના 18 જિલ્લાઓની 121 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું. માહિતી મુજબ, ગોપાલગંજમાં બે અને આરા તથા સારણમાં એક-એક […]


