‘વંદે માતરમ્’માં ભારતની આત્માનો સ્વર વસેલો છે : અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શુક્રવારે ‘વંદે માતરમ્’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે આ મહાન ગીતના સ્મરણોત્સવ પર તેના પૂર્ણ સંસ્કરણનું પોતાના પરિવારજનો સાથે સામૂહિક ગાન કરવાની અપીલ કરી હતી. અંગ્રેજી હકૂમત વિરુદ્ધ ‘વંદે માતરમ્’એ દેશને સંગઠિત કરીને આઝાદીની ચેતનાને બળ આપ્યું, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર […]


