રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરે છેઃ વ્હાઇટ હાઉસ
અમેરિકાના વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ખૂબ સન્માન કરે છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પ અને મોદી વચ્ચે અવારનવાર વાતચીત થતી રહે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે કહ્યું કે ટ્રમ્પ ભારત-અમેરિકાના સંબંધોને લઈને ખૂબ સકારાત્મક છે અને તેમને બંને દેશો વચ્ચેના સંબંધો પર ઊંડો વિશ્વાસ છે. તેમણે જણાવ્યું […]


