ભારતીય સેનાની ટુ-ફ્રન્ટ વોરને તૈયારીઓ, હવે ચીન સરહદ પાસે પણ શરૂ કર્યો યુદ્ધાભ્યાસ
નવી દિલ્હીઃ ભારત અને તેની સરહદો પર હાલ સૈનિક સ્તરે મોટી ચહલપહલ જોવા મળી રહી છે. પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં અને રાજસ્થાનના થાર રણમાં ચાલી રહેલી ત્રિ-સેના સંયુક્ત કવાયત “ત્રિશૂલ” વચ્ચે, ભારતીય સેના હવે ચીનની સરહદ પર પણ બે મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસ એકસાથે શરૂ કરી ચૂકી છે. આ અભ્યાસોનો મુખ્ય હેતુ ટુ-ફ્રન્ટ […]


