1. Home
  2. Tag "GujaratiSamachar"

સાવધાન: આ 4 સફેદ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે છે ધીમું ઝેર

આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે અજાણતા જ એવી વસ્તુઓનું સેવન કરી રહ્યા છીએ જે જોવામાં આકર્ષક અને સ્વાદમાં મીઠી લાગે છે, પરંતુ અંદરથી આપણા શરીરને ખોખલું કરી રહી છે. નિષ્ણાતોના મતે ખાંડ તો નુકસાનકારક છે જ, પરંતુ ડાયટમાં સામેલ અન્ય 4 સફેદ વસ્તુઓ પણ ‘ઝેર’ થી ઓછી નથી. વધતું વજન, બ્લડ પ્રેશર અને નબળું પાચન […]

IPL : RCBને ખરીદવા માગે છે ઉદ્યોગપતિ અદાર પૂનાવાલા!

નવી દિલ્હી, 23 જાન્યુઆરી 2026: આઈપીએલ 2026ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આઈસીસી ટી20 વિશ્વકપ બાદ ભારતમાં ક્રિકેટનો બીજો મહાસંગ્રહામ આઈપીએલ શરૂ થશે. આગામી ફેબ્રુઆરી મહિલામાં ક્રિકેટનો મહાસંગ્રહામ વિશ્વકપ શરૂ થશે. આ વર્ષે વિશ્વકપનું હોસ્ટ ભારત અને શ્રીલંકા છે. વિશ્વકપ બાદ ભારતમાં આઈપીએલ રમાશે. દરમિયાન આઈપીએલની ગત વર્ષની ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) […]

અમેરિકાએ WHO સાથે છેડો ફાડ્યો: કોવિડકાળની નિષ્ફળતાઓનો લગાવ્યો આરોપ

વોશિંગ્ટન, 23 જાન્યુઆરી 2023 ; અમેરિકાએ સત્તાવાર રીતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી પોતાની સદસ્યતા ખતમ કરવાની જાહેરાત કરતા ખળભળાટ મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ કરેલા વાયદા અનુસાર, અમેરિકા હવે આ વૈશ્વિક સંસ્થાનો ભાગ રહેશે નહીં. વિદેશ મંત્રી માર્કો રુબિયો અને આરોગ્ય મંત્રી રોબર્ટ એફ. કેનેડી જુનિયરે એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે, રાષ્ટ્રપતિ […]

કાશ્મીરમાં ભારે હિમવર્ષા: ફ્લાઈટ્સ રદ અને હાઈવે બંધ થતા મુસાફરો અટવાયા

શ્રીનગર, 23 જાન્યુઆરી 2026: કાશ્મીર ઘાટીમાં થયેલી બરફવર્ષાને કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો છે. સતત થઈ રહેલા હિમપાત અને ખરાબ હવામાનની સૌથી વધુ અસર હવાઈ અને માર્ગ વ્યવહાર પર પડી છે. હિમ વર્ષાને કારણે જનજીવનને પણ વ્યાપક અસર પડી છે. હવાઈસેવા અને વાહન વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો અટવાયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર સતત […]

પાકિસ્તાનમાં બ્રેઈન ડ્રેઈનનો વિસ્ફોટ, હજારો ડોક્ટર્સ અને એન્જિનિયરોએ દેશ છોડ્યો

ચારેબાજુથી આર્થિક દેવામાં ડૂબેલું પાકિસ્તાન અત્યારે તેના ઈતિહાસના સૌથી ભયાનક ‘બ્રેઈન ડ્રેઈન’ (પ્રતિભા પલાયન)ના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કથળતી અર્થવ્યવસ્થા, રાજકીય અસ્થિરતા અને રોજગારીના અભાવે પાકિસ્તાનના ભણેલા-ગણેલા યુવાનો હવે દેશ છોડીને ભાગી રહ્યા છે. પાકિસ્તાનના બ્યુરો ઓફ ઈમિગ્રેશન એન્ડ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટના તાજેતરના અહેવાલે સરકાર અને સેનાની ઊંઘ ઉડાવી દીધી છે. સરકારી રિપોર્ટ અનુસાર, છેલ્લા […]

હિમંતા બિશ્વા સરમાનો ધડાકો: આસામમાં 40 ટકા વસ્તી બાંગ્લાદેશી મુસ્લિમોની

ગુવાહાટી, 27 ડિસેમ્બર 2025: આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા સરમાએ રાજ્યની વસ્તીવિષયક સ્થિતિ અંગે એક અત્યંત ચોંકાવનારો દાવો કર્યો છે. ગુવાહાટીમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આસામની કુલ વસ્તીમાં હવે બાંગ્લાદેશી મૂળના મુસ્લિમોનો હિસ્સો 40 ટકા સુધી પહોંચી ગયો છે. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે આ સ્થિતિ માત્ર આસામ જ નહીં પરંતુ સમગ્ર દેશની […]

મુંબઈમાં જાહેર સ્થળે કબૂતરોને ચણ નાખવી વેપારીને ભારે પડી, કોર્ટે ફટકાર્યો દંડ

મુંબઈ, 27 ડિસેમ્બર 2025: મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને કબૂતરખાના બંધ કરવાના લીધેલા નિર્ણય બાદ હવે ન્યાયતંત્રએ પણ કડક વલણ અપનાવ્યું છે. દાદર વિસ્તારમાં પ્રતિબંધ હોવા છતાં કબૂતરોને ચણ નાખવા બદલ એક વેપારીને કોર્ટે દોષિત ઠેરવી દંડ ફટકાર્યો છે. દેશમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ કિસ્સો હોવાનું માનવામાં આવે છે. મુંબઈમાં કબૂતરોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code