જીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ
ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેઈનમેન્ટ ફેસીલીટી: સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસીઓ વિકસાવવામાં બનશે ઉપયોગી જીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન, અસરકારક સારવારના વિકાસ, રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂત Gujarat’s first BSL-4 lab છેલ્લા થોડા વર્ષોમાં આપણે અનેક પ્રકારના પશુથી સંક્રમિત રોગોનો સામનો કર્યો છે. કોવિડ 19 પેન્ડેમિકએ તેનું […]


