1. Home
  2. Tag "Gujkat"

ગુજરાતમાં એન્જિનિરિંગ અને ફાર્મસીના પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા 3જી એપ્રિલે લેવાશે

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષા આગામી તારીખ 3જી, એપ્રિલ-2023, સોમવારના રોજ લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષા માટેની બેઠક વ્યવસ્થા જિલ્લાકક્ષાની શાળાઓમાં કેન્દ્રો ઉભા કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પછી એન્જિનીયરીંગ અને […]

ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ 6થી 20 જાન્યુઆરી સુધી ભરી શકાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાઓ અને ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટની પરીક્ષાના ફોર્મ આગામી તા. 6ઠ્ઠી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી ભરી શકાશે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપવાની હોય છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષે લેવાનાર ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ  […]

ગુજરાતમાં 6ઠ્ઠી ઓગસ્ટે ગુજકેટ લેવાશે, 1.17 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે આ વર્ષે ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હાલ ઈજનેરી અને વિજ્ઞાન પ્રવાહની કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી એન્જિનિરિંગ અને ડિપ્લોમા ફાર્મસી સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા મહત્વની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી […]