કચ્છના ગુનેરી ગામનો 32 હેકટર વિસ્તાર ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાયો
બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે છે, જે એક વિશિષ્ટતા છે ગાંધીનગરઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા […]