જેલની સજા ભોગવી રહેલો બળાત્કારનો આરોપી ગુરમીત રામ રહીમ દિલ્હી એઈમ્સમાં દાખલ
ગુરમીત રામ રહીમ હોસ્પિચટલમાં દાખલ એન્ડોસ્કોપિ બાદ થશે તેની સારવાર દિલ્હીઃ- ગુરમીત રામ રહીમ કે જેને બે મહિલાઓ પર બળાત્કાર ગુજારવાના મામલે જેલની સજા ફટકારાઈ હતી, ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રામ રહીમને એન્ડોસ્કોપી માટે એઈમ્સ લાવવામાં આવ્યા છે. એઈમ્સના ડોકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં […]