જ્ઞાનવાપી મસ્જિદ વિવાદઃ 17 મે સુધીમાં સર્વે પૂર્ણ કરવા કોર્ટનો આદેશ
લખનૌઃ જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી કેસમાં વારાણસીની સિવિલ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો. આ કેસમાં મુસ્લિમ પક્ષ દ્વારા કોર્ટ કમિશનરને હટાવવાની માંગણી કરવામાં આવી હતી. આ અરજીમાં સતત ત્રણ દિવસ સુધી દરેક હકીકત ધ્યાનથી સાંભળ્યા બાદ કોર્ટ કમિશનર નહીં હટાવવાનો નિર્દેશ કર્યો હતો. સ્થાનિક કોર્ટે અજય મિશ્રાની સાથે વિશાલ સિંહને આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત […]