અમર સાંસ્કૃતિક વારસાની ઉજવણી સમાન ભારતકૂલ અધ્યાય–2નો શુક્રવારે સવારે પ્રારંભ
12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજનાર ભારતના ભાવ, રાગ અને તાલના આ ભવ્ય મહોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે ઉદ્દઘાટન સમારંભમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બ્રહ્મવિહારી સ્વામીની વિશેષ ઉપસ્થિતિ ગુજરાત મીડિયા ક્લબ આયોજિત આ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો અમદાવાદ, 11 ડિસેમ્બર, 2025: Bharatkool Chapter 2 ભારતકૂલ, ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ધર્મના શાશ્વત […]


