અમદાવાદમાં મ્યુનિ.એ જીમ અને વોલીબોલ કોર્ટ કોન્ટ્રાકટરોને ભાડે આપી દેવાતા વિરોધ
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચે બનાવેલા જિમ્નેશિયમ, વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટ વગેરે પીપીપી ધોરણે ખાનગી કોન્ટ્રાક્ટરોને માત્ર સામાન્ય વાર્ષિક ફી વસૂલી ચલાવવા માટે આપી દેવાતા વિરોધ ઊભો થયો છે. એએમસીના રીક્રિએશનલ કમિટીએ સાઉથ બોપલ વિસ્તારના ગાર્ડનમાં બનાવવામાં આવેલા વોલીબોલ-બાસ્કેટબોલ કોર્ટને મહિને માત્ર રૂ. 18,800ના ભાડા પર પાંચ વર્ષ ચલાવવા માટે તેમજ શહેરના રખિયાલ […]