1. Home
  2. Tag "h3n2"

H3N2 વાયરસથી બચવા માંગો છો? તો આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કોરોના મહામારી બાદ હવે ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ભારતમાં લોકોની ચિંતા વધારી દીધી છે. કોરોના બાદ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના જેવા તાવ અને ઉધરસ સહિત ફલૂ વાયરસ જેવા છે. આ સંક્રમણને રોકવા અને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં […]

હવે મધ્યપ્રદેશમાં H3N2 વાયરસે આપી દસ્તક, પ્રથમ કેસ નોંધાયો , દેશભરમાં આ વાયરસનો આંકડો 450 ને પાર પહોચ્યો

મધ્યપ્રદેશમાં H3N2 ની એન્ટ્રી  દેશભરમાં 500ને પાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસના કેસ જ્યારે ફરી વધતા જોવા ણળ્યા છે તો બીજી તરફ કોરોના બાદ હવે   H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે દેશના ઘણઆ રાજ્યોમાં આ વાયરસ કહેર ફેલાવી રહ્યો છએ ત્યારે હવે મધ્યપ્રદેશ પણ તેમાંથી બાકાત રહ્યું નથી અહી પણ આ વાયરસે દસ્તક આપી દીધી […]

ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને કોવિડ-19ની જેમ H3N2 વાયરસનું વધારે જોખમઃ AMC

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ-19ના કેસ વધવાની સાથે એચ3એન2 વાયરસના પણ શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે. એટલું જ નહીં તાજેતરમાં જ વડોદરામાં એક મહિલાનું એચ3એન2 વાયરસની બીમારીમાં અવસાન થયું હતું. રાજ્યમાં એચ3એન2ની દસ્તકને પગલે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ હોસ્પિટલો અને સ્થાનિક તંત્રોને જરુરી સુચના આપી છે. દરમિયાન તબીબોનું માનવુ છે કે, એચ3એન2 […]

ભાવનગરમાં એચ3એન2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં

અમદાવાદઃ ભારતમાંથી કોરોના સંપૂર્ણ રીતે નાબુદ થયો નથી ત્યારે હવે એચ-3એન-2 વાયરસના કેસ વધી રહ્યાં છે. ગુજરાતના વડોદરામાં ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2થી મહિલાનું મોતની ઘટના બાદ વધુ એક કેસ સામે આવ્યો છે. ભાવનગરમાં H3N2નો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ભારતમાં સતત ઈન્ફ્લુએન્ઝા વાયરસ H3N2ના કેસ વધી રહ્યા છે. શરદી, ખાંસી અને તાવના કેસમાં […]

દેશના ઘણા રાજ્યોમાં H3N2 વાયરસનો કહેર – મહારાષ્ટ્રમાં 2 દર્દીઓના થયા મોત

મહારાષ્ટ્રમાં H3N2 વાયરસનો કહેર આ વાયરસમાં બે દર્દીઓએ જીવ ગુમાવ્યા દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ આ વાયરસનો કહેર જોવા મળ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં H3N2 વાયરસના જોખમ 2 લોકોના જીવ લીધા છે. મહારાષ્ટ્રમાં આ વાયરસથી છેલ્લા એક અઠવાડિયામાં 2 દર્દીઓના મોત થયા છે જેના કારણે ડોક્ટરોને શંકા […]

ઉત્તરપ્રદેશમાં H3N2 વાયરસના વધતા કેસોને લઈને આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી

યુપી H3N2 વાયરસના વધતા કેસો  આરોગ્ય વિભાગે ગાઈડલાઈન જાહેર કરી લખનૌઃ- દેશભરમાં હજી કોરોનાનું સંક્રમણ પુરીરીતે ખતમ થયું નથી ત્યા તો દેશમાં H3N2 નામના વાયરસનો કહેર ફેલાયો છે,હાલ તો આ વાયરસના કેસ કેટલાક રાજ્યોમાં જ જોવા મળી રહ્યો પરંતુ દેશભરમાં આ વાયરસથી અત્યાસ સુધી 3 મોતની પૃષ્ટિ કરવામાં આવી છે જેને લઈને ચિંતાનો વિષય બન્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code