ગુજરાતમાં એશિયાટિક સિંહની વસતી 891એ પહોંચી, વનરાજોનો વસવાટનો વિસ્તાર વધ્યો
16મી સિંહ વસતિગણતરીના આંકડા મુખ્યમંત્રીએ જાહેર કર્યા વન વિભાગ દ્વારા 11 જિલ્લામાં બે તબક્કામાં ચાર દિવસ ગણતરી કરાઈ સિહની વસતી ગણતરીમાં 35,000 ચોરસ કિમી વિસ્તાર આવરી લેવાયો ગાંધીનગરઃ ગુજરાતમાં વન વિભાગ દ્વારા સિંહની વસતી ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં વન વિભાગના કર્મચારીઓ અને એનજીઓ દ્વારા 11 જિલ્લામાં 35000 ચોરસ મીટર વિસ્તારમાં સિંહની વસતી […]