તિર્થધામ હાફેશ્વર નજીક નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી જતાં મોત,
છોટા ઉદેપુરઃ જિલ્લાના તીર્થધામ હાફેશ્વર નજીક નર્મદા નદીમાં નાહવા પડેલા એક યુવાનને મગરોએ ખેંચી લઈને ઊંડા પાણીમાં લઈ જતાં તેનું મોત નિપજ્યું છે. નદીકાંઠે ઊભેલા લોકોએ બુમાબુમ કરીને યુવાને બચાવવાના પ્રયાસો કર્યા હતા. દરમિયાન લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી. અને યુવકની લાશ વહેલી સવારે વન વિભાગ તેમજ સ્થાનિક પોલીસે બહાર કાઢી હતી. આ બનાવની […]